સપના

જીવનમાં અમુક સપનાઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

5 comments on “સપના

 1. સપના જોવાનું આપણા હાથમાં હોય છે હીના..??

  Like

 2. ઉંઘમાં જોયેલા સપના આંખ ખુલતાં ઉડી જાય છે. 🙂

  ખુલ્લી આંખે જોયેલા સપના ભારે પડી શકે છે 🙂

  અલબત્ત ભારે કિંમત ચૂકવ્યા પછીયે જો તમારા ચહેરા પર સ્મીત ફરકી શકે તો તમે છાતી ઠોકીને કહી શકો કે – જંગ જીત્યો મારો કાણીયો. 🙂

  પણ જો તમારો ચહેરો ઉદાસ હોય અને તમે નીરાશાની ઉંડી ખાઈમાં સરી પડ્યા હો તો સ્વીકારવું જ રહ્યું કે – સપનું ભારે પડી ગયું. 😦

  Like

 3. સપના તો રાત્રીના કે દિવસના મિથ્યા જ હોય, ક્ષણભંગુર સપના, હસાવે કે રડાવે તો શું?!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s