મારા શિક્ષકો

ફ઼ુલ,ઝાડ,પાન

પશુ- પંખી, નદી, પર્વત, ઝરણાં, સાગર

નાના ભૂલકાંઓ, મોટેરા વડીલો, સમવયસ્કો

પ્રિય પતિદેવ અને લાડકવાયો દીકરો

સજ્જનો, દુર્જનો

મિત્રો, દુશ્મનો

નેટની દુનિયાના લોકો હોય કે રીઅલ દુનિયાના

અને બધાયથી ઉપર

પેલ્લો આકાશમાં બેસીને

આ સઘળાંયનો દોરીસંચાર જે પોતાના હાથમાં રાખે છે

એ મહાન કારીગર…મારો ભગવાન…મારો અંતરાત્મા

આ સઘળાંય લોકો પાસેથી રોજ કંઇક નવું શીખું છું

એ બધાયને હું મારા આદરણીય શિક્ષકો ગણું છું..

સઘળાંયને મારા શત શત વંદન…

સ્નેહા પટેલ – અક્ષિતારક

3 comments on “મારા શિક્ષકો

  1. આજીવન શિષ્ય ભાવ રાખવાથી અભીમાન નથી આવતું અને જીવન સતત ઉત્સવમય બનેલું રહે છે. શિક્ષક દિને સર્વે શિક્ષકોને પ્રેમ અને આદરપૂર્વક નમસ્કાર.

    Like

  2. આ સઘળાંય લોકો પાસેથી રોજ કંઇક નવું શીખું છું
    એ બધાયને હું મારા આદરણીય શિક્ષકો ગણું છું……સઘળાજ નહીં જેની પણ પાસેથી કશુંકેય શીખવા મળે તે દરેક શિક્ષક જ છે,શીખવાડે તે શિક્ષક, સમજાવે તે શિક્ષક, સંભાળે તે શિક્ષક અને અતુલભાઇની વાત યાદ રાખવીય જરુરી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s