આવું ના કરો…

ક્યારેય કોઇની લાગણી ના દુભાવો, કોઇનો તમારામાં મૂકેલો  વિશ્વાસ ના તોડો. ભગવાનને મળવા મંદિર જવાની જરુર કદી નહી ઉદભવે.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

7 comments on “આવું ના કરો…

 1. આ વિચારમાં ૩ વાક્યો છે.

  ત્રણેનું એક બીજા સાથે અનુસંધાન ન સમજાયું

  પ્રથમ બે વિનંતી સુચક અથવા તો આજ્ઞાર્થ છે અને ત્રીજું વાક્ય તેમ કરવાથી પ્રાપ્ત થતું ફળ દર્શાવે છે.

  પ્રથમ બે વાક્યો નીતી અથવા તો ધર્મમૂલક છે પણ તેને પરીણામે શું થશે? ભગવાન ઘરે મળવા આવશે? અથવા તો આવું ન કરનારાને ભગવાન શોધવા મંદિરમાં આંટા મારવા પડે છે?

  થોડા અસંમંજસમાં પડી જવાય તેવો વિચાર છે – જરા વધુ. સ્પષ્ટતા કરશો?

  Like

 2. સ્નેહાબેન,

  એ હકીકત છે કે જો કોઈની લાગણી ના દુભાવીએ અને કોઈએ આપણામાં મૂકેલ વિશ્વાસ ના તોડીએ તો કોઈ પણ મંદિરના પગથીયા ઘસવાની જરૂર જ ક્યારેય નથી, અને હકીકતમા જીવનને સારી રીતે જીવતા આવડતું હોય તો ભગવાનને બહાર શોધવાની જ જરૂરત નથી તે સૌની ભીતરમાં જ છે.

  સરસ વાત છે…………. ધન્યવાદ !

  Like

 3. maru mano to khali potani jat ne chhetrvanu bandh karo dumbh chhodi fakt potano aantar aatma kahe tem jivo to koia pan ishwar ne sodhwa javani jarur nathi a tamara anter man ma chokkash thi mali jase

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s