કીટ્ટા

કેટલી બાલિશ એ સાંજ હતી

મેં કહ્યું ’કીટ્ટા”

અને તેં કહ્યું

આજથી આપણે  ’છુટ્ટા’ …

સ્નેહા પટેલ – અક્ષિતારક

4 comments on “કીટ્ટા

 1. snehabahen

  nana balako jevi balishata

  ketali samajadar hati bija divas ni savar – me kahyu ke buchcha ane tu aavine mane valagi padi 🙂

  Like

 2. કેટલી બાલિશ એ સાંજો હતી?
  તું રોજ કરતી’તીઃ
  “કીટ્ટા”

  અને હું રોજ કહેતો”તોઃ
  “તું છૂટ્ટી આજથી.”

  હવે હું કોને કહું?
  બહુ એકલવાયુ લાગે છેઃ
  બહુ સૂનુંસૂનું લાગે છે.

  Like

 3. જિંદગી એટલી સહેલી રમત હોઇ શકે !?

  Like

 4. કેટલી બાલિશ એ સાંજ હતી
  મેં કહ્યું ’કીટ્ટા’
  અને તેં કહ્યું
  આજથી આપણે ’છુટ્ટા’ …સ્નેહા પટેલ – અક્ષિતારક waaah ! d bahoot khoob.. mane baav gami rachna.. 🙂 thnx 4 tht..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s