સાક્ષર અને અતુલભાઈ…તમે બેય સાચા છો..સાક્ષર થોડા ઘણા અંશે શું કામ બહુ મોટા પાયે વાંચન કામ લાગે છે.પણ વાંચેલું જે અર્થમાં લખાયેલ છે એ જ અર્થ તમારી સમજમાં આવે તો જ કામનું..બાકી આપણે માનવીઓ બહુ સ્વાર્થી હોઈએ છીએ. જે અર્થ આપણને વધારે સરળ અને સલામત લાગે એ જ નક્કી કરી લઈએ છીએ. મારા વિચારથી તો આ વાતનો પાયો નાંખવા માટે વિદ્યાર્થીજીવનથી જ શરુઆત થવી જોઈએ. ગોખણિયા વૃતિને તગેડીને વ્યવહારુ પ્રયોગોના ખાતરો નાંખીને વિદ્યાર્થીઓની સમજણ ફ઼ળદ્રુપ બનાવી દેવી જોઈએ. નવાનવા વિચારોની સાચી દિશામાં સમજણનો સાથ ભળે અને વાંચનથી ભેગા કરેલા શબ્દોની રંગપૂરણી કરાય …પછી જુઓ લેખન કેવું નીખરી ઊઠે છે…
એ હકીકત છે કે સારા લખાણ માટે સારી સમજણ શક્તિ અને સારી વિચાર શક્તિ વધાર અગત્યના હોય છે, ગમે તેવું વાંચન હોય પણ તે માટેની સમજણ કે તેને વિચારવાની જ કોઈ શક્તિ ના હોય તો શું?
સારી સમજણ અને સારી વિચારશકિત માટે થોડા ઘણા અંશે સારું વાચન જવાબદાર હોય છે… નહિ?
LikeLike
ત્રણેય બાબતનો સમન્વય થાય તો વધારે સારું લખાણ ન થાય?
LikeLike
સાક્ષર અને અતુલભાઈ…તમે બેય સાચા છો..સાક્ષર થોડા ઘણા અંશે શું કામ બહુ મોટા પાયે વાંચન કામ લાગે છે.પણ વાંચેલું જે અર્થમાં લખાયેલ છે એ જ અર્થ તમારી સમજમાં આવે તો જ કામનું..બાકી આપણે માનવીઓ બહુ સ્વાર્થી હોઈએ છીએ. જે અર્થ આપણને વધારે સરળ અને સલામત લાગે એ જ નક્કી કરી લઈએ છીએ. મારા વિચારથી તો આ વાતનો પાયો નાંખવા માટે વિદ્યાર્થીજીવનથી જ શરુઆત થવી જોઈએ. ગોખણિયા વૃતિને તગેડીને વ્યવહારુ પ્રયોગોના ખાતરો નાંખીને વિદ્યાર્થીઓની સમજણ ફ઼ળદ્રુપ બનાવી દેવી જોઈએ. નવાનવા વિચારોની સાચી દિશામાં સમજણનો સાથ ભળે અને વાંચનથી ભેગા કરેલા શબ્દોની રંગપૂરણી કરાય …પછી જુઓ લેખન કેવું નીખરી ઊઠે છે…
LikeLike
aap thi sahemat chu… didi..

nice!!!!
LikeLike