મેધધનુષ્ય

તારી યાદમાં

પાંપણે બાઝેલા  ભેજ અને

મારી ઊર્મીશીલ કલ્પનાના સંયોગથી

રુપકડું મેધધનુષ્ય રચાઇ ગયું

અફ઼ાટ ક્ષિતિજ

તારા મનના છેડાથી મારા મનના છેડા સુધીની

પ્રેમ, અલૌકિકતા ચોમેર બધુંય અદભુત અદભુત…

મિલનઆશના નશામાં

એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા

તારા સુધી પહોંચવાનો એક ઓર પ્રયાસ…

સ્નેહા પટેલ – અક્ષિતારક

3 comments on “મેધધનુષ્ય

 1. મિલનઆશના નશામાં
  એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા…
  સાચો નશો છે અને મેઘધનુષ પર ચાલવાની ઇમેજ એ નશાને સાકાર કરે છે

  Like

 2. મિલનઆશના નશામાં
  એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા
  તારા સુધી પહોંચવાનો એક ઓર પ્રયાસ…સ્નેહા પટેલ – અક્ષિતારક- nasho na chade tema navai 🙂 chadyo hoy to vadhu chade..must rachna didi … maja aavi gai..thnx..

  Like

 3. યમુનાના મધુર જળ હવે ખારા થઈ ગયા,
  મઝધાર પણ કિનારે ઝૂરતા થઈ ગયા,

  મિલનઆશના નશામાં
  એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s