દુનિયાના મોટાભાગના કપલ એક ભ્રમને પંપાળતા હોય છે કે, “પોતાના જીવનસાથી (spouse) સાથે જીવવું એક બહુ જ અઘરું કામ છે અને પોતે બહુ જ બહાદુરી,ધીરજ અને સમજદારીપૂર્વક એ કામ કરે છે.”
સ્નેહા પટેલ – અક્ષિતારક
દુનિયાના મોટાભાગના કપલ એક ભ્રમને પંપાળતા હોય છે કે, “પોતાના જીવનસાથી (spouse) સાથે જીવવું એક બહુ જ અઘરું કામ છે અને પોતે બહુ જ બહાદુરી,ધીરજ અને સમજદારીપૂર્વક એ કામ કરે છે.”
સ્નેહા પટેલ – અક્ષિતારક
હકીકત સાચી છે પણ એ ભ્રમણા જ્યારે વિશ્વાશ્માં ઠરી જાય છે ત્યારે અહમ પેદા કરે છે.
LikeLike
આ ભરમ ભાંગે કોણ?
LikeLike
tame kem aavu vicharo cho?
LikeLike
@ ઇશાન..આજુબાજુની દુનિયા જોતા શીખ…તને આ વાત જાતે સમજાઇ જશે..
@ અતુલભાઈ..માનવીએ પોતે જ ભાંગવાના હોય પોતાના ભ્રમ.
@અશોકભાઈ… સાચી વાત..
LikeLike
હા, એ તો છે જ ને – બીજો કોણ વળી ભ્રમને ભાંગે? જેણે ભ્રમ ઉભા કર્યા હોય તેણે જ ભાંગવા પડે.
દુનિયાના મોટા ભાગના કપલ શું આ ભ્રમ ભાંગી શકશે? કે આજીવન ભ્રમને પંપાળતા રહેશે? તમને શું લાગે છે સ્નેહાબહેન ?
LikeLike
અતુલભાઈ….દુનિયાના લોકોની બાંહેધરી લેવાની મૂર્ખામી ક્યારેય ના કરવી.. લેવી હોય તો જાતની બાંહેધરી લો તોય ઘણું…ચાલો આ એક નવો વિચાર આપી દીધો તમે તો મને..થેન્ક્સ …
LikeLike
આપની વાત સાચી છે – જાતની યે બાહેંધરી નથી લઈ શકાતી ત્યાં દુનિયાના લોકોની બાહેંધરી લેવાની મુર્ખામી શા માટે કરવી?
ચાલો હવે આ જાતની બાહેંધરી લેવાનો અને જાતને મઠારવાનો પ્રયાસ કરવાની પ્રેરણા આપવા માટે એક નવો છતાં પ્રત્યેક મનુષ્ય માટે ખૂબ જરૂરી એવો રાહ ચિંધવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર…
LikeLike
અશોકભાઈની વાત સાથે સહમત છું.
LikeLike