ઋતુ

શુભ સવાર મિત્રો..

ભીની ભીની ઋતુમાં કુમળો તડકો આજે  વ્હાલો લાગે છે, 

ચિકકાર પલળ્યા પછી કોરા થવાનો આજે વારો લાગે છે…:-)

સ્નેહા…

 


3 comments on “ઋતુ

  1. ચિક્કાર પલળ્યાં પછી આ કોરા થઈને તાજગીનો અનુભવ તેઓ જ કરી શકે છે કે જેઓ ચિક્કાર પલળ્યાં હોય 🙂

    બાકી તો ઘરમાં ભરાઈ રહેલાને, છત્રી ઓઢીને કે રેઈન કોટ પહેરીને ફરનારાઓને આ પલળવું એટલે શું તે જ ક્યાં ખબર છે !!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s