મને ગમે છે..


તારા અસ્તિત્વથી સભર આ એકાંત ગમે છે,
તારી યાદોમાં વિતતી એક એક પળ ગમે છે,
કારણ ના પૂછ્શો બધાનું કે,
સાવ અકારણ છે બધું એ મને અનહદ ગમે છે…

સ્નેહા


6 comments on “મને ગમે છે..

 1. આજે ભાવનગરમાં ધોધમાર વરસાદ આવ્યો હતો જો કે કરા નહોતાં પડ્યા – તમારે ત્યાં વરસાદ થયો કે નહિં?

  આ તો વરસાદ જોઈને મને ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થાય છે અને તેથી એકલા હોઈએ કે સમૂહમાં પણ બધું ગમે છે – કારણ વગર જ સ્તો વળી 🙂

  Like

 2. કારણ ના પૂછ્શો બધાનું કે,
  સાવ અકારણ છે બધું એ મને અનહદ ગમે છે…સ્નેહા waah didi must lakhyu che.. 🙂

  Like

 3. WOW …. Snehajee , tame khubaj dil thi lakho chho , ek dum sosarvu utari jaay chhe …. keep it up …. Ashish Patel, Valsad.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s