ટાઇમ પ્લીઝ..

હે મારા વ્હાલા પ્રભુ..તેં જ કહેલું છે ને કે,

’જે પણ કામ કરો એ દેખાડા વગર, ઘોંઘાટ કે શોરબકોર કર્યા વગર મનમૂકીને કરો..તો આ વાત પેલા મેહુલિયાને કેમ સમજાવતો નથી. રોજ બે ચાર છાંટાની સખાવત કરીને , સતત ઘેરાયેલા વાદળોને છેતરીને, શરમ નેવે મૂકીને કેવો નિર્લજ્જ થઈને નાસી જાય છે.. આમ રોજ ’ટાઈમ પ્લીઝ’ તો ના જ કરાય ને.. !!!

સ્નેહા….

4 comments on “ટાઇમ પ્લીઝ..

  1. મેઘા મેઘા બરસોરે….આવશે નાચતો ગાતો..

    Like

  2. હા..હા…કેમ ભૂલી જઇયે કે પ્રકૄતિ જ આપણને ‘ટાઇમ પ્લીઝ’ કરી શકે છે, આપણે તેને ના કરી શકીયે !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s