દુનિયામાં દરેક માણસની બોલવાની,સાંભળવાની,અપેક્ષાની શક્તિ અલગ અલગ હોય છે. થોડી ધીરજ રાખીને એમની સમજશક્તિ-ભાષામાં વાત કરાય તો એ સંબંધો કાયમ મીઠા મધુરા રહે છે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
દુનિયામાં દરેક માણસની બોલવાની,સાંભળવાની,અપેક્ષાની શક્તિ અલગ અલગ હોય છે. થોડી ધીરજ રાખીને એમની સમજશક્તિ-ભાષામાં વાત કરાય તો એ સંબંધો કાયમ મીઠા મધુરા રહે છે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
હકીકતમાં આ સમજણ એટલા માટે નથી આવતી કે દરેક ને એમ છે કે મારી આપશે છે તે કેમ ના સમજાય એટલે સામાનો વિચાર કર્યાં વિના બસ અપેક્ષા જ રાખતા હોય છે, અને સંબંધ ને વાન્સાવતા હોય છે.
LikeLike
શું વાતચીત ક’દી એક પક્ષીય થઈ શકે? ધારોકે હું કોઈની સાથે વાત કરું અને તે જવાબ ન આપે તો હું ક્યાં સુધી વાત કરી શકુ? ધારોકે હું કોઈને મળવા જાઉ અને તે બારણાં વાસી દે તો હું કેવી રીતે મળી શકું?
હું તો માનું છું કે કદીયે એક-પક્ષીય સંબધ ન ટકી શકે, ન વિકસી શકે, ન પાંગરી શકે. અને આમેય કોઈનીયે સાથે સંબધ હોવા કરતાં સહુ કોઈ સાથે આત્મિયતા હોય તે વધારે સારું.
સંબધોના સમીકરણો ઉકેલવા કરતાં તો હસતાં, રમતાં, આનંદ પૂર્વક પોતાના કાર્યમાં મગ્ન રહીને જિંદગી વિતાવવી સારી.
LikeLike
છે તો વન વે ટ્રાફીક પસાર કેવી રીતે થવું ?
LikeLike
yes, tru didi sahemat aap ni vaat sathe 100%…
LikeLike