તારી બીક લાગે છે..


ના બહુ નજીક આવ કે,

તારી બીક લાગે છે.

તને ચાહું અનહદ ને,

તારી બીક લાગે છે..

–સ્નેહા પટેલ – અક્ષિતારક

લપસણી રેખા


જરુરિયાત અને મોજ-શોખની વસ્તુઓ  વચ્ચે બહુ જ પતલી અને લપસણી રેખા હોય છે.

-સ્નેહા પટેલ- અક્ષિતારક