ડાહ્યો જણ.

રોજબરોજ અનુભવાતું એક સત્ય –

જે તમને સૌથી વધારે અનુકૂળ થઈને રહે એ દુનિયામાં સૌથી ડાહ્યું છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

11 comments on “ડાહ્યો જણ.

  1. એટલે જ તો “અલગ” અથવા “ન ગમતી” વાત કરનાર “ડોઢ ડાહ્યો” કહેવાયો હશે…. ખરું ને….:) ha ha ha

    Like

  2. હવે ખબર પડી કે મને કેમ કોઈ ડાહ્યો નથી ગણતું સ્નેહાબહેન – Thanks .ભરતસિંહ રાજપુત .ચંદ્રાવતી

    Like

  3. હમ્મ,હવે સાળુ સમજાણું કે આખા મલક માં કેમ મને ડાહ્યો નથી ગણતા .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s