પહેલાં ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને અમુક પિકચરો ના જોઇ શકે એવી સ્થિતિ હતી આજે એ જ વાત ગીતો સુધી આવી ગઈ છે..ખબર નહી હજુ આગળ હાલત શું થશે? ક્યાંક આપણી પેઢી ’પરિવર્તનના નામે અધોગતિ તરફ઼ સરકતી નથી જતી ને…??’
-સ્નેહા પટેલ
પહેલાં ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને અમુક પિકચરો ના જોઇ શકે એવી સ્થિતિ હતી આજે એ જ વાત ગીતો સુધી આવી ગઈ છે..ખબર નહી હજુ આગળ હાલત શું થશે? ક્યાંક આપણી પેઢી ’પરિવર્તનના નામે અધોગતિ તરફ઼ સરકતી નથી જતી ને…??’
-સ્નેહા પટેલ
Agree with you.
black wallpapers, utorrent
LikeLike
એ હકીકત છે કે આધુનિકતાનો આંચળો ઓઢીને આપણે ડગલે ણે પગલે અધોગતિ તરફ પગરવ માંડીએ છીએ.
LikeLike
nice
LikeLike
સ્પ્રીંગને જેમ વધુ દબાવો તેમ વધુ ઉછળે – આ આભાસી પરિવર્તન અને કહેવાતી અધોગતિ પણ શું આવું જ કશુંક સુચવતી હશે????
LikeLike
તમારી વાત અને વ્યથા સાથે સંમત છું. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માનું છું. આ પરિવર્તન તો નથી જ અને પરિવર્તન આવી રીતે તો ન જ આવે. પરિવર્તન પ્રત્યે સભાન હોવું અને પરિવર્તન સ્વીકારીને એને માટે તૈયાર હોવું સારી બાબત છે પણ પરિવર્તન સારા માટે (બહુજનસુખાય, બહુજનહિતાય) હોવું જોઈએ અને એ મેળવવાનો કે એ તરફ જવાનો માર્ગ ઉચિત હોવો જોઈએ.
LikeLike
Bhagwane budhhi saune apee che Mate saru ane Kharab vicharine amal ma muko.
Kya sudhi kuwa ma rahesho ne parivartan ke navu nahi karo?
LikeLike
Last 22 Year outside from India but still my family follow all basics of Gujarati life & analyzing.
Change is always good.
What i understand from life is doing anything extreme is poison & it will kill person.
Dear Snehaji Think good only.
When u cant control world We have to control our self first.
People donot have control on them self they found negative impact only.
Think for right way!
LikeLike