આપ સૌને જણાવતા બહુ જ આનંદ થાય છે કે ફ઼ેસબુકના માધ્યમથી એક ’ઇ મેગેઝિન -૨૦૧૧’ તૈયાર કરવામાં આવ્યું અને એમાં બધા જ અલગ અલગ ક્ષેત્રના લોકોએ પોતાનાથી બનતો ફ઼ાળો આપીને ખુબ સુંદર પ્રયાસ કર્યો છે. એમાં મારી એક અછાંદસ રચના પણ સ્થાન પામી શકી એનો મને ગર્વ છે.
શ્રી જયવસાવડાએ અતિ વ્યસ્ત શિડ્યુલ છતાં ઇ- મેગેઝિનનું તા. ૨જુન.૨૦૧૧ ના રોજ વિમોચન કર્યુ એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. આખી ય ઇ-મેગેઝિનની ટીમને હાર્દિક અભિનંદન. આવા ને આવા નવતર પ્રયત્નો થતા રહે અને સફ઼ળ રહે એવી શુભેચ્છાઓ .
‘E mag.2011 ni pdf file…
Congratulation..proud of you…
poem is also beautiful..
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન સ્નેહા. કવિતાના દરેક શબ્દો સ્પર્શી ગયા. વાંચીને નિસ્તબ્ધ થઈ ગઈ છું. આગળ કંઈ પણ લખવા માટે અસમર્થ છું.
LikeLike
સ્નેહાબેન સરસ
લાગણી વિષે વાંચી ખરેખર આગળ લખવા અસમર્થ બની ગૈ.
LikeLike
vishwadeepbhai…heena..and Induben..thnx a lot.
LikeLike
ખુબ જ ધ્યાનથી આ રચના વાંચી..ત્રણ-ચાર વખત વાંચી..મારા વિચારોને જાગૃત કરતી લાગી…
આજનું યાંત્રિક જીવન, અરસ-પરસની તુલના, healthy competition ને બદલે cut-throat competition, અને સંબંધોમાં પણ ગણતરી — આ બધું જ લાગણીના દિવ્ય ઝરણા માટે ઉનાળાનો પ્રખર તાપ બની જાય છે..અને સુકાવા માંડે છે..ઉનાળા પછી ચોમાસું તો આવે છે પણ બિચારી લાગણી…એને માટે ઉનાળાનો પ્રખર તાપ દિવસે ને દિવસે વધુ અસહ્ય બનતો જાય છે ..
unless ક્યાંક થી લાગણીનો સ્ત્રોત અચાનક જ આવી આંતરિક લાગણીને જીવતદાન આપે છે…..
LikeLike
સ્નેહા હ્રદયસ્પર્શી અછાંદસ છે..આ લાગણીનાં ડૂચાને ખરેખર મચળીને ફેકવાં જેવું જ છે નહીંતર જિંદગીભર કનડતી રહે..
સપના
LikeLike
speechless…. ek var vanchye santosh nathi thayoooo haju ene ghuti ne utarvi padse man magaj …dil… ma kem aa to ek ek shabd jane hriday mathi chirai ne bahar avyo che!!..realyyyy beautiful wordings,,, n touchi sneha …. tu su che e mate pan hu speechless…. n proud on u dear.. excellent.
LikeLike
અભિનંદન, તમે બસ આ રીતે જ પ્રગતિ કરો એવી શુભેચ્છા 🙂
LikeLike
thnx jaybhai…sapna..jhanvi and neel…
LikeLike