મારી માન્યતાઓ

મારા વિચારો, મારી માન્યતાઓ મારી પોતાની છે. કોઈએ એને માનવું, ના માનવું એમની મરજી…એ કોઇના પર જબરદસ્તી થોપી ના શકાય.. જોકે..સામેવાળાને પણ એટલી સમજ હોવી જરૂરી જ છે..તમારો દિવસ સરસ મજાનો રહે મિત્રો…

સ્નેહા.

5 comments on “મારી માન્યતાઓ

 1. સ્નેહાબેન ,

  સમજ ના પડી કે તમેતો સારી વસ્તુઓ પીરસવાની હંમેશાં કોશીશ કરો છો તો આ વળી ઉભરો શેનો …?

  આપણે આપનું કામ કરીએ રાખવું… જગત જગતનું કામ કરે…. ફિકર ના કરાય …

  Like

 2. દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ, વાતાવરણ, સંસ્કાર (ટેવોનો સમૂહ) અને બીજી ઘણી બાબતોને આધારે નિર્ણયો લેતી હોય છે. કોઈ એક વ્યક્તિ પર જ્યારે અનેક બાજુએથી પ્રહાર થાય તો તેના મુળમાં તે વ્યક્તિની ખરાબી નહિં પણ તે વ્યક્તિએ અનેક લોકો સાથે કરેલી છેતરપીંડી કારણભૂત હોય છે. છેવટે એક સમય એવો આવે છે કે તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ખરેખર ખરાબ હોવું તે એટલું ખરાબ નથી પણ સતત બીજાને છેતરવા તે ખતરનાક છે.

  મારી દૃષ્ટિએ તો કોઈ મદદ ન માંગે તો તેને પુરેપુરા ન જાણતા હોઈએ તો મદદ કરવા દોડી જવું તે પણ મુર્ખામી છે.

  તમારો દિવસ સરસ મજાનો રહે.

  Like

 3. સામેવાળાને પણ એટલી સમજ હોવી જરૂરી જ છે.. 😦

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s