અપરાધભાવ

માણસ જેનાથી અપરાધભાવ અનુભવતો હોય અને એ જ વ્યક્તિ સમક્ષ આવે તો બે રીતે વર્તન કરે..

(૧) એની સાથે આંખોમાં આંખો પૂરાવીને વાત ના કરી શકે

કાં તો

(૨) પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ પડતો નફ઼્ફ઼ટ થઈ જઈને વાત કરે..

સ્નેહા પટેલ – અક્ષિતારક

10 comments on “અપરાધભાવ

 1. બંને રીત ખોટી છે:
  જો ખરેખર અપરાધભાવ અનુભવતો હોય તો તેણે માફી માંગવી જોઈએ અને પછી ફરી તેવી ભૂલ નહિં થાય તેવો પ્રયત્ન કરીશ તેવી ખાત્રી આપવી જોઈએ અને પછી સહજતાથી વર્તવું જોઈએ.

  રાધારમણ 🙂

  Like

 2. સાચી વાત છે, બીજાના બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવીને પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા વાનર-નકલ કૉપી-પેસ્ટરોની સાથે મૂળ રચનાકારનું નામ લખવાની અને જેણે આ રચના તમારા સુધી પહોંચાડી છે તેનું સૌજન્ય દાખવવાની વાત કરતો હોઉં ત્યારે મોટાભાગના કૉપી-પેસ્ટરો પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ નફ્ફ્ટ થઈ જતા અનુભવ્યા છે!

  Like

 3. અતુલભાઈ…તમારી વાત સાચી છે…@ વિનયભાઈ..હા એ બધા અનુભવોમાંથી પસાર થયા પછી જ આવુ કંઇક લખાઇ જાય છે…:-)

  Like

 4. સ્નેહા, અનુભવો થી આપણને ઘણું શિખવા મળી જાય છે, તમારી વાત સાચી છે.

  Like

 5. હકીકતમાં માણસ આપે કહ્યું તે બંને ફિલિંગ નો અનુભવ કરતો હોય છે, અને પૂર્વેના સંસ્કાર હોય તો તે
  અપરાધભાવ વધુ અનુભવતા હોય છે, અને તે સુધારવાની તૂરત કોશીશ પણ શરૂ કરી દેતા હોય છે.

  હા, પણ આપણો સમાજ પોતાની રીત -રસમ કે ઘરડથી બહાર ના હોય, તે અપરાધ કરેલ પાત્ર પાસે ઘણી જ અપેક્ષાઓ રાખતા હોય છે, નહિ કે તેણે કરેલ ભૂલ સુધારવાની કોશીશ કરે …. તેવી તક આપે કે સમયની તે માટે રાહ જોઈ…

  Like

 6. તમારી વાત સાચી છે કે અપરાધભાવ અનુભવતી વ્યક્તિ આ બે પ્રકારે વર્તન કરે છે. પણ હાલમાં બીજા પ્રકારનું વર્તન વધારે જોવા મળે છે. “उल्टा चोर कोटवालको डांटे” પ્રકારનું. જૂઠી વ્યક્તિઓ એમની વાત કે દલીલ વધુ ઉંચા અવાજે કરે છે. મારાં પિતાજી કે જે એક વકીલ અને જજ રહી ચૂક્યા છે તેમનું એક વાક્ય કે જે તેઓ વારંવાર કહેતા તે અહીં અપ્રસ્તુત નહીં જ ગણાય કે, “Don’t raise your voice, improve your arguments.”

  Like

 7. સામાન્ય તો અપરાધી નજર ચોરીને જ વાત કરે ભાગ્યે જ કોઇ હિંમતવાળુ હોય કે ખરા દિલથી ક્ષમા માંગી શકે.

  Like

 8. સાચો અપરાધી નજર ચોરીને જ વાત કરે પરંતુ આજકાલ એવું પણ બનતુ હોય છે કે કોઇની જગાએ બીજાને અપરાથી ઠોકી બેસાડવામાં આવે છે.ત્યારે તેની દશા કેવી થતી હશે?
  ભગવાનની અદાલત જ ન્યાય કરી શકે .ઉધર દેર હૈ અંધેર નહીં

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s