અપરાધભાવ


માણસ જેનાથી અપરાધભાવ અનુભવતો હોય અને એ જ વ્યક્તિ સમક્ષ આવે તો બે રીતે વર્તન કરે..

(૧) એની સાથે આંખોમાં આંખો પૂરાવીને વાત ના કરી શકે

કાં તો

(૨) પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ પડતો નફ઼્ફ઼ટ થઈ જઈને વાત કરે..

સ્નેહા પટેલ – અક્ષિતારક