પીઘળવું એટલે…

મા..

પરદેશ કમાવા ગયેલા દીકરાની રાહ જોતી ‘મા’..

બોખા, કરચલીના ચોસલાવાળા વદને

પીઘળતી મીણબત્તીના પ્રકાશમાં

હથેળીનું નેજવું કરીને

દૂર – સુદૂર નિહાળતી રહેતી..

લાખો આશાના ટમટમિયા

પળની મિનીટો..મિનીટના કલાકો

દિવસો..વર્ષો…

અને મા પીઘળતી ગઈ..

કોઇ એને નિહાળી ના શકે ત્યાં સુધી…

સ્નેહા પટેલ – અક્ષિતારક

2 comments on “પીઘળવું એટલે…

  1. સરસ વાસ્તઈકતાથી ભરપૂર આવી કેટલી માં પીઘળી ગઈ?
    સપના

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s