કેક્ટસ


મોરપીંછ જેવો સુંવાળો  સંબંધ આજે

કેક્ટસ જેવો કાંટાળો કાં થઈ ગયો….?

ઠીક છે મારા ભાઈ..

કેક્ટસને પણ ક્યારેક ફ઼ુલો આવે જ  છે ને…
સ્નેહા પટેલ – અક્ષિતારક