હેપી વુમન્સ ડે.

મને સ્ત્રી હોવાનો અનહદ ગર્વ છે, પણ એને પુરુષોના આત્મસન્માનના ભોગે પોસવાનો કોઇ શોખ નથી.

ગર્વીલો અને સમજદાર વૂમન્સ ડે મુબારક  !

આશા રાખીએ ભવિષ્યમાં પુરુષોના ફ઼ાળે પણ એક આવો દિવસ આવે..

એમને ’હેપી મેન્સ ડે’ એડવાન્સમાં જ સ્તો..  🙂

સ્નેહા પટેલ .

5 comments on “હેપી વુમન્સ ડે.

 1. હેપી વુમન્સ ડે………

  અને હા….. થેંક્યુ ફોર એડવાન્સ “હેપી મેન્સ ડે”

  Like

 2. જે દેશમાં નારીશક્તિની પૂજા થાય છે તે દેશ પ્રગતિ કરતો હોય છે. વિકાસની તમામ સીમાઓ લાદવાની તાકાત મહિલાઓમાં હોય છે જે અનેક કિસ્સાઓમાં સાબિત થયું છે. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીશક્તિને વંદન અને શુભેચ્છાઓ……

  Like

 3. thanks you are the first woman who has thought over happy men’s day….such can be thought by only progressive woman like you,, progressive means who has changed her thinking way…thanks once again

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s