હેપી વુમન્સ ડે.


મને સ્ત્રી હોવાનો અનહદ ગર્વ છે, પણ એને પુરુષોના આત્મસન્માનના ભોગે પોસવાનો કોઇ શોખ નથી.

ગર્વીલો અને સમજદાર વૂમન્સ ડે મુબારક  !

આશા રાખીએ ભવિષ્યમાં પુરુષોના ફ઼ાળે પણ એક આવો દિવસ આવે..

એમને ’હેપી મેન્સ ડે’ એડવાન્સમાં જ સ્તો..  🙂

સ્નેહા પટેલ .