તું એટલે મારી વસંતપંચમી !

યાદોના તીવ્ર ધુમ્મ્સમાં અટવાતા

લાગણી-ઠુંઠા મન પર

તારા શ્વાસની મહેંક અથડાઈ

અને ..

અચાનક કેસરીયાળી- પીળી માદક

કુંપળો ફ઼્ટી નીકળી.

તંગ તનતાર પર

તારો પડછાયો પડ્યો

અને ..

અચાનક સૂરીલી સરગમ બજી ઉઠી

તું એટલે મારી વસંતપંચમી !

સ્નેહા પટેલ

5 comments on “તું એટલે મારી વસંતપંચમી !

 1. “તારા શ્વાસની મહેંક અથડાઈ ને …..કુંપળો ફ઼્ટી નીકળી …”

  ખુબજ સરસ…

  Like

 2. રા શ્વાસની મહેંક અથડાઈ અને જો તો ખરા..
  ત્યાં કેવી પીળી- પીળી માદક કુંપળો ફ઼્ટી નીકળી .

  મનની વાત જ ન્યારી છે ..ક્યારેક સાવ અમસ્તુ હવાનુ ઝોકુ પણ મન તરબતર કરી નહી??
  અને એમાં ય આ શ્વાસની મહેકથી ઉઠેલી માદક કુંપળોની કલ્પના તો મનને અત્યંત પ્રસન્ન કરી ગઇ.

  Like

 3. અન્યોન્યની સુંદર અભિવ્યક્તિ અને સ્વીકાર–‘તું એટલે મારી વસંતપંચમી ….’

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s