મૌન

હું મારા મૌનને ભરપૂર માણું છું,

રોજ એની સાથે ઉત્સવ મનાવું છું..

સ્નેહા પટેલ – અક્ષિતારક

Advertisements

5 comments on “મૌન

 1. હું મારા મૌનને ભરપૂર માણું છું,
  રોજ એની સાથે ઉત્સવ મનાવું છું.. waah ! d mon ne lagati rachnao ma mane khoob game, aavi rachnao ghanu bole che.. good 1..

  Like

 2. સરસ રચના છે 🙂

  એક રચના share કરવા માંગુ છું…
  .
  મૌનનો વિસ્તાર છે ને શબ્દોની છે શાંતી… ને એમા મારૂ લાગણીભીનુ અસ્તિત્વ..

  ક્યાક શોધે છે મને તો ક્યાક શોધે છે કોઈકને
  પણ મૌનની પરિભાષા સમાજાતી નથી
  સહેવાતી નથી

  ક્યાક મૌન પડછાયો બને છે તો ક્યાક તડકો
  ક્યાક એ રેત બને છે તો ક્યાક સાગર
  ક્યાક એ વચા બને છે તો ક્યાક રૂદન
  કદાચ રૂદન પણ એક વાચા જ છે ને લાગણીની

  મૌનનો રંગ પણ છે વાદળનો
  અને તેનો સ્વભાવ પણ…
  ક્યારેક વર્ષી પડે છે વિના શબ્દે
  અને ક્યારેક તરસી જાય છે છતાં શબ્દે
  બસ મૌનનો વિસ્તારને હુ એકલી અટુલી
  ના
  મારા અસ્તિત્વ સાથે
  જેનો એક ટુકડો મને મળ્યો છે
  અને બિજા ટુકડાની તલાશમાં છું
  કદાચ મારી આસપાસ જ છે
  કદાચ તેને શોધી નથી શકતી
  કદાચ સમજી નથી શક્તી
  શાયદ એ મને શોધશે… મારૂ અસ્તિત્વ મને શોધશે.
  જેમ પાણી પોતાનો રસ્તો કરીને દરીયા મા અંતે સમાય જ છે
  તેમ મારૂ અસ્તીત્વ પોતનો રસ્તો કરીને મને પૂર્ણતા આપશે

  ક્યાક હું મને શોધી શકું…
  કોઈક કોયલના ટહુકામા તો ક્યાક થોરના કાંટામાં
  ક્યાક નદીની રેતેમા તો ક્યાક દરિયાની મીઠી લહેરમાં
  ક્યાંક પંખીની પાંખોમાં તો ક્યાક માળીના તરફડાટ માં
  બસ હું મને શોધી રહી છું
  મારા જ મૌનમાં
  અને કોઈકના શબ્દોમાં
  મારાજ સ્વપ્નોમાં અને કોઈકની આશાઓમાં

  હું શું છુ તે મને જ નથી ખબર
  હું શું છુ તેની મને જ નથી ખબર
  હું કોણ છું મારૂ અસ્તિત્વ શું છે??
  હું…
  પેલા મોજાઓ?? કે જે નિત્ય કિનારાની શોધમાં છે…
  કે પછી પેલા વાદળાઓ?? જેને હરદમ વરસવું છે…
  કે પછી પેલું મોતી?? જેને કોઇક જ પામી શકે છે…
  કે પછી પેલી ગઝલ?? જેના હરરોજ નવા અર્થ મળે છે..
  કે પેલું શુન્યવકાશ?? જેનો એહસાસ કોઈ નથી કરી શક્તું…
  કે પછી પેલા પ્રથમ વરસાદની બુંદ?? જે માટીને સુવાસ બક્ષે છે…
  ના
  પેલું પ્રશ્નાર્થ જ…
  જે હંમેશા જવાબોની શોધમાં છે..
  હા એ પ્રશ્નાર્થ જ…

  ________ શ્લોકા ________

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s