ખુશમખુશ

એણે મને પૂછ્યું,”કેમ છે તું?”
મેં કહ્યું: ખુશમખુશ.
એના મુખ પર આશ્ચર્યનો ખડક્લો થઈ ગયો ..!!
કારણ?
એમાં કારણ શું..
જેટલી સરળતાથી શ્વાસ શરીરમાં અંદર જાય છે
એટલી જ સરળતાથી એ બહાર પણ આવે છે…
બસ….
તો હું ખુશમખુશ છું…:-) 

સ્નેહા…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s