એકલતા

પ્રત્યુત્તરની રાહ જોયા વિના પત્રોમાં નકરા શબ્દો ઠાલવે રાખું છું
શબ્દોની થપ્પી પર થપ્પીઓ…
 રાતે ના વધે એવો દિવસે વધતો હિમાલય-ખડક્લો
જાત જોડે જાતની વાતો અને વેદનાની તીવ્ર પરાકાષ્ટા
હાય રે…
એકલતા કેટલી કાળ-ઝાળ…કેટલી વિષમ હોય છે..!!
સ્નેહા પટેલ – અક્ષિતારક.
૨૨-૧૦-૨૦૧૦

Advertisements

10 comments on “એકલતા

 1. હાય રે…
  એકલતા કેટલી કાળ-ઝાળ…કેટલી વિષમ હોય છે..!!
  ha ekalta khoob dukhi kare che man ne, jem k koi shrap hoy… saras lakhyu che d 🙂

  Like

 2. શ્રી સ્નેહાબહેન
  મને પણ બહુ એકલું લાગતું અને હું એકલતા અનુભવતો…
  પછી મને થયું કે મારી આ એકલતા ટાળવા કોઈ મારે ત્યાં નહીં આવે, એટલે માન ન માન હું તારિ મહેમાન ની જેમ હું મારા ગમતા બ્લોગ્સ પર જવા લાગ્યો. અને પરીણામે હવે આનંદપૂર્વક હસી શકું છું.

  આપ પણ તેવું કરી શકો. તમને ગમતાં બ્લોગ ઉપર જવા માંડો. બ્લોગ જગતમાં તો આપણે જેવું વિચારીએ તેવું છે. કોઈ એમ વિચારે કે:
  કોઈ કોઈનું નથી
  અને કોઈ એમ પણ વિચારે કે
  સહુ કોઈ આપણાં પોતાના જ છે..

  Like

 3. ઓ સ્નેહાબહેન
  મેં માન ન માન હું તારો મહેમાન લખેલું

  માન ન માન હું તારિ મહેમાન
  ક્યાંથી થઈ ગયું?

  Like

 4. નાની અને નમણી કવિતા ગમી વાંચવાની.
  મુકેશ મોદી કહેછે તેમ કવિતા નથી તણાઈ લાગણી વધારે લવચીક થઈ ગઈ.

  Like

 5. સ્નેહાજી,
  એકલતા બહુ જ મુસ્કેલીથી પ્રાપ્ત થાય છે. અને ખરેખર એ માણવાની હોય છે.
  અમારા કવિ મિત્ર શ્રી લક્ષમ્ણ દૂબેજીનો એક દુહો છે……………>>>>>>>>>>>>
  ये तन्हाई बेकली और उदासी खूब
  मुस्कील से मौका मिला डूब शके तो डूब

  Like

 6. thnx a lot dear frnds for ur lvly comments…ane ha atulbhai..me koi j changes nathi karya aapni cmnt ma..hu kyarey koi j cmmnt edit k del pan nathi karti..kadach tame typing ma bhul kari hase…

  Like

 7. શ્રી સ્નેહાબહેન
  મારો આશય એમ કહેવાનો નહોતો કે તમે કોમેન્ટ સુધારી છે પણ હમણાં હું બેવડી ભુમિકા ભજવું છું “મધુવન” અને “ભજનામૃત વાણી” ની એટલે જયશંકર સુંદરી જેમ સ્ત્રી અને પુરુષ બંનેનો રોલ ભજવતા તેમ મારે ક્યારેક કવિતાનો અને ક્યારેક અતુલ નો રોલ ભજવવો પડે છે. એટલે કદાચ મારાથી જ એમ લખાઈ ગયું હશે.

  એક આડ વાત – જયશંકર સુંદરી એક વખત સ્ત્રીનો રોલ ભજવીને કપડાં બદલ્યાં વગર જ ઘરે જઈ રહ્યાં હતા, રસ્તામાં બદમાશો તેને સ્ત્રી સમજીને ઉપાડી ગયેલા. પછી તો બદમાશો અને જયશંકર સુંદરી બંનેની હાલત જોવા જેવી થઈ હતી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s