સાબિતી


જેને ચાહ્યો ધોધમાર વરસીને, મન મૂકીને,
એ આજે પ્રેમની સાબિતી માંગે છે.
પ્રેમના કોઈ તોલ માપ ધ્યાનમાં હોય તો કહેજો,
આ તો મારા જીવતા હોવાની સાબિતી માંગે છે.
સ્નેહા-અક્ષિતારક.
૧૧-૫-૧૦

6 comments on “સાબિતી

 1. સાબિતી શું આપું એને, ને તોલમાપ કયાં લાવું?
  આશાઓ જે ધોવાઈ છે એના પુરાવા ક્યાંથી લાવું?

  રાધા અને મીરાની વચ્ચે અટવાતા કાના માટે
  હવે તો ચાહતની હેલી પછી ધોધમાર ઝૂરાપો છે.

  Like

 2. kashyap

  wahh sneha ji khub saras rachna.. prem ni sabiti shu hoy sake ?? e to bija pase thi nahi potana dil ne j puche to pan sbiti mali jay right ???

  Like

 3. અદભૂત…! આપની રચનાઓ હુ માત્ર અનુભવી શકુ છુ, મહેસુસ કરી શકુ છુ. સરાહના માટે, કોમેંટ માટે શબ્દો ટુકા પડે છે. બસ એટલુ કહી શકુ કે આપની રચનાઓ મને ભાવવિભોર કરી જાય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s