દુનિયા સમજશે નહી..

લાગણી છે તો છે,
ઢંઢેરો એનો પીટો મા.

દુનિયા કદી સમજી નથી,
અને સમજશે નહીં.

અંતરના મોંઘેરા  મોતી
આમ છૂટ્ટા વેરો મા…
 

 

સ્નેહા-અક્ષિતારક,
૨૭-૦૧-૧૦
સવારના ૧૨.૨૦ વાગ્યાના

 

 

Advertisements

17 comments on “દુનિયા સમજશે નહી..

 1. અરે આ તો લાગણી છે… એનો ઢઢેરો પીટો તો
  ય મુશ્કેલી અને ન પીટો તો ય મુશ્કેલી…..
  ન કોઇ સમજ્યુ છે એને કદિ કોઇ ન કોઇ સમજશે
  અને આ તો એક્દમ સાચુ કહ્યુ કે
  અંતરના મોંઘેરા મોતી
  આમ છૂટ્ટા વેરો મા… bahu gami sakhii.. tari aa vat..

  Like

 2. દુનિયા કદી સમજી નથી,
  અને સમજશે નહીં. અંતરના મોંઘેરા મોતી…

  કેટલી સાચી વાત ! અંતરના મોંઘેરા મોતી મેળવવા અંતરસાગરના મરજીવા બનવુ પડે અને તોય ભાગ્યમાં હોય તોજ એકાદુ મોતીડું મળી આવે !
  ઊરની ઊર્મિને ન સમજી શકનારા બિચારા પાષાણ હૈયા લોકોની તો દયા જ ખાવી રહી !
  હું પણ કંઇ લખું ?
  કમનિય મુગ્ધાના અસીમ સૌંદર્ય પર વારી જતો પ્રેમી વિહવળ થઇ આંખોમાંથી અશ્રુ વહાવે છે.
  દિન દુખિયારાની અસીમ પીડા પર દ્રવિ ઊઠતા કોઈ સંત વિહવળ થઇ આંખોમાંથી અશ્રુ વહાવે છે.
  અશ્રુ તો અશ્રુ જ છે…ઓ ઝવેરી હવે તું જ આનું મુલ્યાંકન કર !

  Like

 3. લાગણી છે તો છે,

  દુનિયા કદી સમજી નથી,
  અને સમજશે નહીં.

  wah wah…….. su vat che nice one… khare khar lagni ne koi samje nathi saktu.. really nice touching yaar……..
  keep wirte.. god bless you
  kashyap trivedi

  Like

 4. આ લાગણીઓને અંતરના મોંઘેરા મોતી તરીકે મુલવવાની વાત ખુબ ગમી.

  ખુબ સરસ સ્નેહા દિદિ

  Like

 5. nice one di something special e hu tamne pachi kahish but very true
  lagni o antar na monghera moti jarur che pan jo e moti je dora ma parovana che tena mate potani lgani no ene ehasas nai karave to e dori ne kai rite khyal aavshe ha ek vat jarur che k eno dhandhero nathi pitva no (koi ni pan same)
  hu sahmat chu aa tamari rachna ma kahel sachi hakikat mate nice one di………love u.

  Like

 6. ખરેખર હૃદય સ્પર્શી અને એકદમ સાચી વાત.

  Keep it Up.

  Like

 7. કવિતા ઉપદેશ કે સલાહની જવાબદારી નથી ઉઠાવતી,એ કામ ઉપદેશકોનું કે સલાહકારોનું છે.

  Like

 8. સ્રર્સ સ્નેહા..

  થોડુક મથ.
  સરસ ગીતનું મુખડું સુજ્યું છે
  ગીત આખ પુરુ કરીશ તો સરસ સર્જન થશે

  લાગણી છે તો છે,
  ઢંઢેરો એનો પીટો મા.

  અંતરના મોંઘેરા મોતી
  આમ છૂટ્ટા વેરો મા…

  ( મારી આ થોડી મથામણ)

  દુનિયાનાં સગવડીયા કાન
  સુરો અંતરનાં છેડીશ ના

  ટહુકો હૈયાનો જો તુ ના સુણે
  મનમયુર તુ કદી સખા ના

  આતો કાચુ કાચુ છે..પણ થજે અને કરજે આ કવન પુરુ

  Like

 9. Really heart touching word, nice and excellent ,special thanks to you for giving one of the best post, i am fully agree with you ek dam sachi vat kahi chhe

  Thanks

  Like

 10. આટલા ઓછા શબ્દોમાં વાતને આટલી સચોટ રીતે કેમ કરીને તમે રજૂ કરી શકો છો?
  ટૂંકમાં ખુબ જ ગહન વાત કહી દીધી તમે તો!!!!

  Like

 11. લાગણી તો અંતરમાં ઉદભવેલી એક કુંપણ… એ તો જેના હૈયામાં લાગણી ના અંકુર ફૂટે એ જ સમજી શકે .. બાકી તો ઢંઢેરો પીટવાની જરુંર જ નથી પડતી .. લાગણીની મહેક ને, આસ પાસ – ચોપાસ ફેલાતા વાર શી..?

  સ્નેહા .. લાગણીની અભિવ્યક્તિ આમ જ વહાવતી રહેજે …!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s