ઊડાન..

વાદળોની ઓલી પારનો ભેદ મારે જાણવો છે,
રૂપેરી ચમકતો એનો રંગ મુઠ્ઠીમાં બાંધવો છે,
પતંગ અને દોરીનો સથવારો લઈને,
નભના ગરૂર ને આજે માપવો છે..

સ્નેહા-અક્ષિતારક,
૧૪ જાન્યુઆરી,૨૦૧૦.
સવારના ૯.૩૦વાગ્યાનાં

7 comments on “ઊડાન..

 1. નભના ગરૂર ને આજે માપવો છે..

  kya bat hai!!!!!!!…. nabh nu garur……ketlu saras…..!!!! bahu gamii….

  Like

 2. વાદળોની ઓલી પારનો ભેદ મારે જાણવો છે,
  રૂપેરી ચમકતો એનો રંગ મુઠ્ઠીમાં બાંધવો છે,
  પતંગ અને દોરીનો સથવારો લઈને,
  નભના ગરૂર ને આજે માપવો છે..
  waaaaah ! nabh no gharur aajamaavo che…
  maneee bahu gami aa rchana…didi vadalo ne pele paar kharekhar jai shakaat to kevi maajaa avat ne.. 🙂

  Like

 3. વાદળોની ઓલી પારનો ભેદ મારે જાણવો છે,

  આ ભેદ જાણવા માં જ જીંદગી વીતી જાય છે

  રચના નાની છે પણ વાત બહુ મોટી કહી જાય છે

  સરસ, ધન્યવાદ

  Like

 4. tame tamari kavita o nu varan bahuj saras rite karo 6o ane ha aa tamaro blog have hui jarur vachato rahis aavu biju pa kai hoy to mane jarur kahejo thankas

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s