કિનારાનો સંબંધ

તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??

હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય વાચાનો ખોબલે ખોબલા ભરેલો તલસાટ એક વિરાટ નદીમાં ફેરવાઈ જાય છે.

હવે સમજાયું તને? એ નદીના બે કિનારા એટલે હું અને તું.

જ્યાં સુધી આ રુદન છે ત્યાં સુધીનો આ સંબંધ કે જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી આ રુદન?ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

સ્નેહા-અક્ષિતારક.
૬-૭-૨૦૦૯
૨૩.૧૦ વાગ્યે.

23 comments on “કિનારાનો સંબંધ

 1. સ્નેહાબેન!!

  આપશ્રી ની પોસ્ટ વાંચી..
  અદભુત!!
  Speechless…

  બે કિનારા ઓ વચ્ચે નો પ્રેમ, બંને કિનારા ના ક્યારેય ન મળી શકવાનું દુઃખ..
  બન્ને નુ એક સાથે.. આબેહુબ વર્ણન બહુ ઓછા શબ્દો મા કરેલ છે..

  એક હકીકત એ પણ છે કે બન્ને ના પ્રેમ નો પાયા મા આ દુઃખ છે, અર્થાત જ્યાં સુધી પ્રેમ રહેશે ત્યાં સુધી જુદાઈનું દુઃખ, વ્યથા જોડે જ રહેશે.. એ જ આ સંબંધ નું સત્ય છે, જેમ આપે કહ્યુ એમ..

  બસ મારી મતિ મુજબ કોમેન્ટ આપી છે..

  આભાર..

  – યશેષ..ჱܓ ჱܓ

  Like

 2. હવે સમજાયું તને? એ નદીના બે છેડા એટલે હું અને તું.
  ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

  humm,mene khoob gamyu..
  sambdho ma nadi ni jem vehe vu jaruri thai jaay che… vahetu pani kyaare kharab nathi thatu…bandhiyar ek jagyaa e thami javathi rundhaawano ahesaas thay che..!
  ankh thi vahela pani ne karane halvaas mahesus thay che je navi chetanano sanchaar ma madut rup hoy che..su kaho cho d ?:)

  Like

 3. કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે

  aa line khub j sundar che.

  Like

 4. કિનારા નો અંતરાય ભ્રામિક છે…
  જરા નજર ઝુકાવ નદી કોરી છે…

  એક પ્રયાસ, કવ્યોત્તર નો…

  યો જો

  Like

 5. બે કિનારા ઓ વચ્ચે નો પ્રેમ……..only that person can understand the pain..who had felt an loved some one…from nadi na sama kinare thi…janta hoy ke hun aa par chu ane e same par chhe ..chatta pan lagni o ne kabu na rakhi sako…nathi j malva na a pan khabar chhhe….chatta je nadi no kinaro banvanu pasand kare anu pain feel karvu a jeevan no ek lahvo chhhhe….ane tame to ane sabdo rupe bahuj sari rite vyakt karyu chhe……..Nadi no Kinaro banela loko aa writing nu pain ane depth bane feel kari sakse….give me blessings ke hu pan kayarek mari lagni o ne lakhi shaku. I think I have to stop now…..

  in short tamaru writing bahuj touchy chhhhhhe.

  Hetu

  Like

 6. sneha ben
  aatali sars rachna maa mane laage chhe khot

  nadi naa be chheda etle hu ane tu

  i suppose tame kahewaa maago chho nadi naa kinara

  ane shaayad bhul thi chheda lakhaay gayu.tamane abhipret hashe kinara ane shabda swarup utaryu chheda,
  kaaran chheda ashabda to nadi naa ant ane aarambh ne abhipret kare ne.
  joke maari saahityik athwaa to bhashhakiya jaankaari occhi pan hoi shake, aato laagyu ke samjaayu e kahyu.
  any way rachna no hard ekdam chotduk

  Like

 7. HET’S OFF TO U DIDI..

  ખરેખર તમ્ને ધન્યવાદ આપવા છે મારે..
  બે કિનારે જિવતી લાગણીને આબેહુબ વર્ણવ્યુ.. સહેજ સરી પડતા આસુંની આક્ષીએ..
  નદી ક્યારેક્ સુકાઇ જશે તો? એ બિકે.. બે કિનારા સમુ જિવન કપરૂ છે..

  જેમાં પ્રેમ અને યાદો જ એ નદિનો પુલ છે.. જે બને ને કાયમ બાંધી રાખશે.. એની મને ખાતરી છે..

  શબ્દોની અનુભુતીથી લખાયેલા મૌલિક વિચારો..ખરેખર મલમનુ કામ કરે છે ક્યારેક્….

  U’rs KUNJAL D LITTLE ANGEL
  tc om

  Like

 8. Sneha,

  ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

  yes, nice and it is reality also.

  Like

 9. સ્નેહાદીદી….

  તમારી આ રચના મારા હિસાબે Best.. કે Good… ની વ્યાખ્યામાં જરા પણ નથી બેસતી….

  હા… પણ excellent ની વ્યાખ્યામાં પુરે પુરી ઉતરે એવી છે…

  ઉત્તમ રચના…

  Like

 10. સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

  hmmmmm…… speechlesssssssss bas em thayu vanchya j karu….. n vaheva mandu aa sambandh ni nadi sathe…….

  n ema kunjale kahelu aa

  સહેજ સરી પડતા આસુંની આક્ષીએ..
  નદી ક્યારેક્ સુકાઇ જશે તો? એ બિકે.. બે કિનારા સમુ જિવન કપરૂ છે..

  hmmm sache jjjj nathi kahevu vadhu kai….

  Like

 11. આને ગદ્ય કહેવાય કે ગદ્ય જેવું દેખાતું પણ પદ્ય, હું એ વિમાસણમાં છું.
  રુપક અલંકારનો સુંદર પ્રયોગ કર્યો છે.આમ તો અલંકારો વિશે ઝાઝી સમજ નથી.
  જાણે એવું લાગે છે કે આ શબ્દો સીધા જ હ્રદયમાંથી ઝરણું બની વહેવા લાગ્યા હોય.
  આ બે શેર વાંચો…

  કિનારાઓ અલગ થઇને ઝરણને જીવતું રાખે,
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
  પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.
  -રઇશ મનીયાર

  Like

 12. સ્નેહાબેન તમારા સંપુર્ણ કાવ્ય સાથે આ બે પંક્તિ પણ વાંચી જુઓ;
  ઇસ પાર પ્રિયે તુમ હો મધુ હૈ
  ઉસપાર ન જાને ક્યા હોગા……..હરિવંશરાય બચ્ચન (હિન્દી)
  વાંચો મને @http://himanshupatel555.wordpress.com
  અને મારા કરેલા વિશ્વના અનેક કવિઓના અનુવાદ @
  http://himanshu52.wordpress.com
  આભાર.

  Like

 13. tame to maru j varnan karu…
  ‘paulin’ nu varnan karu….
  mane vyakhayit karyo…..

  PAULIN = NADI NO KINARO…..

  sundar………

  Like

 14. gr888888 yaar…gaab nu lakhyu che..bas lakhti j raheje..tari paheli book aave eni rah jov chu..

  Like

 15. dhanyvaad tejas bhai maru dhyaan dorva badal..

  thnx to all my friends and well wishers who always encourage me to write.

  Like

 16. વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ સંકલ્પમાં, અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી.
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

  Like

 17. જ્યાં સુધી આ રુદન છે ત્યાં સુધીનો આ સંબંધ કે જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી આ રુદન?ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

  Bahu j saras rite tame fellings ne rachana nu rup aapyu che…………..very very nice..

  chaitali.

  Like

 18. really sneha ..very very heart touching and aa badhiaj word ajje mari life ma hu feel karu chu..bus yaar jem be kinara nahi mali sakvana emm hu ane maro prem nahi mali sakvano but we have to wait

  Like

 19. મન થી વિચારી ને કહું તો હું એમ કહું કે આ કાવ્ય માં વેદના છે પ્રભુ અને ભક્ત ના વિજોગ ની . વ્યથા છે નદી ના બે કિનારા જે સંસાર ના સુખ દુખ ની ઘટમાળ છે અને તરસ છે પ્રભુ ને પામવાની .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s