દુવા

કોઈ યાદ ગુલાબ થઈને
અંતરમાં મહેંકી ઊઠે.


બંધ આંખે ગાલ પર
ગુલમહોર ખીલી ઊઠે.


સાથે વિતાવેલ પળો
હોઠની હસીમાં છલકી ઊઠે,


બે હાથ ઊચકવાની
જરુર જ કયાં રહી વ્હાલમ,


તારે માટે તો આપમેળે જ
અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..

સ્નેહા-અક્ષિતારક,
૨૩-સપ્ટેમ્બર,૨૦૦૯.

Advertisements

11 comments on “દુવા

 1. very true di its very nice.
  koi vhala mate potana dil na najik na vyakti mate jyare vichariye tya j dua o nikali jay…….mast che…..[:)]

  Like

 2. u r temendousssss dost……… ek var raincoati sambandh ni vat n biji j pale badhu j bhulavi ne chalkavi de tevi lagni…..
  tane su kahuu!!!
  કોઈ યાદ ગુલાબ થઈને koi shabd thai ne
  અંતરમાં મહેંકી ઊઠે. antar ma maheki uthe.

  બે હાથ ઊચકવાની be hath uchakvani
  જરુર જ કયાં રહી વ્હાલમ, jaroorj kya rahi sakhi……

  તારે માટે તો આપમેળે જ
  અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..

  hmmmmmm vah maja avi gai…..

  Like

 3. બે હાથ ઊચકવાની
  જરુર જ કયાં રહી વ્હાલમ,

  તારે માટે તો આપમેળે જ
  અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..
  supb…. d swajano,potana loko mate duaao karvi nathi padti aap mele nikali jaay che.. 🙂

  Like

 4. Hmmmm…..
  આપની આ રચના જેવો જ અનુભવ મેં પણ કરેલો છે. એ યાદગાર પળોને યાદ કરીએ એટલે મનમાં આપમેળે જ ગુલાબ ખીલી જાય છે. સાવ એકલા હોવા છતાં પણ એક્દમ હરીયાળા થઇ જવાય છે. અને પોતાના પ્રિય વ્યક્તિ માટે દુવા હંમેશા પોતાની જાતનાયે પહેલાં જ મંગાઇ જાય છે તમે કહ્યું તેમ અંતરમાંથી જ.
  સુંદર અભિવ્યક્તિ!!!!

  Like

 5. યે વાહ શનેહાબેન્ય…

  બિનશરતી, ગાઢ, અદભુત અને પવિત્ર પ્રેમ નો સુભગ સમન્વય અનુભવાય સ આ કડીઓ મા…..

  – હકોભાભો રબારી

  Like

 6. પ્રેમ લાગણી હોય છે જ એવા કે તેમા સામે પક્ષે થી ગમે તેટ્લી વેદના મળે તો પણ પ્રિયજન માટે આપમેળે જ દુવા નિકળી જાય છે હૈયામા થી ..!

  Like

 7. तुम मुजे देखते हो तो ऐसा लगता है के में सुंदर हुं.

  तुम मुजे छुते हो तो ऐसा लगता है के में नाजुक हुं.

  तुम मुजे सोचते सोचते हो तो ऐसा लगता है के में तेरा विचार हुं.

  तुम मुजे अपने आपमे पाते हो तो ऐसा लगता है के में तेरा प्रेम हुं.

  तुम मुजे सुनते हो तो ऐसा लगता है के मे तेरी खनक हुं.

  बस ऐसे हि.

  वैसे हि

  में हि तो तेरी कविता हुं..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s