વાયદા-કાયદા

એક પળ પણ સખે સરતી નથી હવે,
ને તમે છો કે મહિનાઓના વાયદા કરો છો.

રાત-દિન સ્મરણેથી ઓસરતા નથી હવે,
ને તમે છો કે વાત કરવામાં પણ કાયદા ઘડો છો..

સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૨-૦૯
૨૧.૧૦ વાગે..

Advertisements

9 comments on “વાયદા-કાયદા

 1. એક પળ પણ સખે સરતી નથી હવે,
  ને તમે છો કે મહિનાઓના વાયદા કરો છો.

  રાત-દિન સ્મરણેથી ઓસરતા નથી હવે,
  ને તમે છો કે વાત કરવામાં પણ કાયદા ઘડો છો..

  thay che evu k darek kayda ne todine…..
  n darek vayda ne chodi ne …
  bas ratdin smarno ma ramya j karu…..
  n ej palo ma jivya karuuu…..!!!!

  sneha …. nice lines…

  Like

 2. રિવાજ અને રસમ , કાયદા અને વાયદા ,

  આવે ત્યારે પળ સરકે જ નહિ , વાત સાચી છે.
  હું સંમત છુ. સરસ રચના છે – સ્નેહા, ગુડ .

  Like

 3. એક પળ પણ સખે સરતી નથી હવે,
  ને તમે છો કે મહિનાઓના વાયદા કરો છો.

  haa d,aa te kevaa vaaydaa ?
  bus..inteeezaaaar… 🙂
  mane gami..!

  Like

 4. રાત-દિન સ્મરણેથી ઓસરતા નથી હવે,
  ને તમે છો કે વાત કરવામાં પણ કાયદા ઘડો છો..
  wah wah……. aap pan kaida kanun ni vat aave to amara jeva vakil ne game j… i agree wit that k vat karvama pan kaida ???

  areee yaar aa nani duniya che kon kyare chalylu jase kone khabar ??? vat karvama kaida na hova jove………

  એક પળ પણ સખે સરતી નથી હવે, wah wah….

  સરસ રચના છે…….

  keep write god bless you

  kashyap

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s