રૂણાનુબંધ

રૂણાનુબંધ શબ્દ નથી.એ તો એક મજાનો મોર-પીંછ જેવો હલ્કો ફુલ્કો સંબંધ છે.એમાં લાગણી કોઈ જ આશય વિના આપો આપ હ્રુદય ના ઉંડાણ માંથી ફૂટી નીકળે..તમારી જાણ બહાર જ…એક યોગ ની સાધના જેવો છે આ સંબંધ…જેનુ પરીણામ દિલ ને હંમેશા શાંતી જ આપે છે…..વધુ પછી ક્યારેક દોસ્તો….મસ્ત મજાનો રૂણાનુબંધ વાળો સંબંધ તમારા જીવનમાં આવે એવી આશા સહ…..સરસ્સ્સ્સ્સ્સ…મજાનો દિવસ મુબારક તમને…..
સ્નેહા-અક્ષિતારક
૩૦મી નવેમ્બર,૧૨.૦૩ સવારના

Advertisements

9 comments on “રૂણાનુબંધ

 1. ohhhhhhhhhh….. wow રૂણાનુબંધ…. maro khub gamto shabd che……. ena sivay kya kasu shakya che!!!!!ek yog ni sadhna jevo sambandh…..vahhh suu saras attitude…….. ane dil ni shantii…. sachej ekdam sachi vat kahi che….. mane bahu gamyu…….
  one of the best exp is u n me…. hahahahahha

  Like

 2. મસ્ત મજાનો રૂણાનુબંધ વાળો સંબંધ તમારા જીવનમાં આવે એવી આશા

  wah wah nice thought…
  રૂણાનુબંધ શબ્દ j ganu badhu kahi jaiche
  જે દિલ ને હંમેશા શાંતી જ આપે છે…

  keep wirte
  god bless you

  Like

 3. રૂણાનુબંધ

  સંધિ અલગ કરો તો ૩ શબ્દ બને.

  રૂણ+અનુ+સંબન્ધ

  રૂણ અટલે દેવુ.

  અનુ અટલે ઉપર કે કોઇ ઉપર.

  અને સંબન્ધ,, એટલે તો આપને બધા જાનિયે જ ચ્હિયે.

  અર્થાત આ રૂણાનુબંધ એટલે કે એવા સંબન્ધો કે જેના રૂણ નિચે આપને દબાયેલા ચ્હિયે.

  હા, આ રૂણ ક્યારે પણ ઉતારિ ના સકિયે હો. જેમ કે, મમ્મિ પપ્પા, ભાઇ બહેન, મિત્ર મ’દલ વગેરે.

  જેના રૂણ હમેશા આપનિ ઉપર રહેવા ના ચ્હે.

  ખુબ ગહન અને લાગણી શભર શબ્દ ચ્હે આ રૂણાનુબંધ.

  Like

 4. રૂણાનુબંધ….એક યોગ ની સાધના જેવો છે આ સંબંધ…
  yes..khari vaat che..aava nikhalas,ne nirdosh samband..ni laganii khoob sundar hoy che..e to manvaaji hoy che.
  sundar mane kharekhar runaanu bandhan par vishwaas che.

  D AAP KHOOB SARI RITE LAKHI NE SAMJAAVI GAYAA.. 🙂

  Like

 5. રૂણાનુબંધ શબ્દ નથી.એ તો એક મજાનો મોર-પીંછ જેવો હલ્કો ફુલ્કો સંબંધ છે.

  Like

 6. ખુબ જ સરસ સ્નેહાજી…..
  બહુ જ સરસ તમે સમજાવ્યુ છે કે રૂણાનુબંધ શુ છે એ..

  Like

 7. jhanvi u r right…

  wah chetu di….wah….tame to khub saras lakhyu che…have mane em thay k mare kai j na rahyu lakhva mate runanubandh par…

  badhu j to ahi aavi gayu tamara એક ઝાકળ ભીનું સ્પંદન ma….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s