રડાવી ગયો

ચોસલાં પડી ગયા વદને તારી રાહ જોતા,
બહુ વર્ષો કાઢ્યા આમ જ મેં તારી રાહ જોતા.
ડાબા મગજે (દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
જમણાં મગજને (દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…

સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮

Advertisements

6 comments on “રડાવી ગયો

 1. ડાબા મગજે (દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
  જમણાં મગજને (દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…

  સ્નેહા-અક્ષિતારક .
  uuff aa dil ane dimaag ni ladaai….!
  je anat bus…samya ni jem samy ni sathe bus nirantr…
  chaalyaa kare che…
  sundar rachana my dear d.. 🙂

  Like

 2. દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
  દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…
  aamj ok che
  dabu n jamnu magaj su kam?????e to scientific language lage
  che…..

  ચોસલાં પડી ગયા વદને તારી રાહ જોતા,
  બહુ વર્ષો કાઢ્યા આમ જ મેં તારી રાહ જોતા.
  દિલથી કરેલો તને અઢળક પ્રેમ,
  દિમાગને રડાવી ગયો તારી રાહ જોતા…

  ketlu sundar lage che!!!!!!!!!

  u r a lady with feelings.. … so dabu jamnu na gamya….

  Like

 3. sachchi vat che jahnvi ni..sneha aapde to aakhe aakha virah ma pan dubi jaiye ane prem ma pan…barobar ne ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s