લાગણી ડોટ કોમ

એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,
લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.
હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,
લોગ-ઈન કર્યું.
અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
ખુશી મમળાવતા મમળાવતા 

ચોકલેટી નામનો ટુકડો ઉઠાવ્યો,

સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
ચોક્ક્સ.
ત્યાં તો,
નેટીયો ચેહરો ફાડીને એક રાક્ષસ બહાર આવ્યો,
વધેલ-ઘટેલ વિશ્વાસ,પ્રેમ,ખુશીઓ હતી,
તે બધુંયે …ઑહીયા…!!!
હવે ખ્યાલ આવ્યો,
લાગણી ડોટ કોમ એટલે,
એનેસ્થૅશીયા આપ્યા વગર,
દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૧-૨૦૦૯.સાંજના ૮.૦૦ વાગ્યે.


Advertisements

22 comments on “લાગણી ડોટ કોમ

 1. ખુબ જ સરસ વિચાર રજુ કર્યો છે.

  હવે ખ્યાલ અવ્યો,
  લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  Like

 2. very nice snehaben, tame bahu j sundar lakho cho.mai badhi rachanao vanchi nathi pan je vanchi che te ek ek thi chadiyati che..sundar….keep it up.majaa aave che aavu vanchavani.
  tamara jeva people na hraday mathi aavto aa avaj khare j sundar che
  hu jarur thi time male tamari badhi rachanao vanchis…….J S K

  Like

 3. લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  haa,kain kavuj che ahi..
  d, pelu geet che ne kitane ajibrishte he yaha par…

  Like

 4. લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર ???

  કે પછી સર્જરી કર્યા વગર સાજા કરી દેતુ સ્થાન ??

  Like

 5. લાગણી.કોમ તો સંવેદનાઓને વાચા આપે છે .. ! હા ક્યારેક દર્દ ભરી સંવેદનાઓ હોય તો ક્યારેક ખુશીઓને વહાવનારી..

  Like

 6. આ કૃતિ ઉપર ટિપ્પણી કરવા માટે હું બહુ નાનો પડું છું સ્નેહાજી…. લાગણીઓ ના મહાસાગર ને ઉલેચી નાંખ્યો તમે તો……
  .
  .
  .
  લાગણી ડોટ કોમ એટલે,


  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  ને બદલે બિજું શું લખી શકો તમે ?

  ~નમન.

  Like

 7. એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,
  લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.
  હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,
  લોગ-ઈન કર્યું.
  અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
  ખુશી મમળાવતા મમળાવતા એક ચોકલેટ જેવા
  નામનો ટુકડો ઉઠાવ્યો,
  સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
  ચોક્ક્સ.
  ત્યાં તો,
  aatlu pan khub sarasss sadnasibe apne aava mitro pan malya che haju sudhi atle bahu sunder rajooaat n sachot pan…….

  ત્યાં તો,
  નેટીયો ચેહરો ફાડીને એક રાક્ષસ બહાર આવ્યો,
  મારામાં જે વધેલ-ઘટેલ વિશ્વાસ,પ્રેમ,ખુશીઓ હતી,
  તે બધુંયે …ઑહીયા…!!!
  હવે ખ્યાલ અવ્યો,
  લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  aa lakhyu che hridaysparshiii…….. pan exp nathi thayo haju
  hahhahaha.. but irs really new theme n thouchi poem

  Like

 8. હવે ખ્યાલ અવ્યો,
  લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  Like

 9. Really નેટની અજાયબ દુનિયા ની જરા વાસ્તવિકતા લખી છે.
  ઘણીવાર ઘણા માણસો આ દુનિયાની જે ખોખલાઈ છે, જે ખોટો ચહેરો પહેરીને easily ફરતા માણસો છે, તે ભુલીને આવા કડવા અનુભવોના ભોગ બની જાય છે.
  સરસ શબ્દો અને કંઇક અલગ જ રીત…
  really you are developing your inner art gradually….
  I love it .. love you dear

  Like

 10. બહુજ સરસ, અભિનંદન. સાવ સહજતા થી સ્ફુરતા શબ્દો સંવેદનાને સરળ સુંવાળી અને સુંદર બનાવે છે.

  Like

 11. લાગણી ડોટ કોમ એટલે,
  એનેસ્થૅશીયા આપ્યા વગર,
  દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

  Like

 12. અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
  ખુશી મમળાવતા મમળાવતા એક ચોકલેટ જેવા
  નામનો ટુકડો ઉઠાવ્યો,
  સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
  u r right. puro sansar samvedana maate zure chhe.

  Like

 13. સરસ વિચારશીલ લેખ. ખરેખરી લાગણી તો કદાચ પ્રત્યક્ષ જ અનુભવી શકાય. જે Virtual દુનિયામાં નિસ્વાર્થ લાગણી આપી શકે છે કે મેળવી શકે છે એ ખરેખર ભાગ્યશાળી છે.
  આટલા બધા status ની વચ્ચે કોઈ મિત્રના message
  બે દિવસ નહી આવે તો કોઈ ને કદાચ ખ્યાલ પણ ન આવે કે કેમ એનો કોઈ status
  નથી? કદાચ કોઈ પૂછતું પણ નથી કે શું થયું હશે. આટલા બધા મિત્રોના status માં
  ક્યાંક આપણી લાગણી ખોવાઈ જતી હોય એમ નથી લાગતું? દર રોજ ફેસ ટુ ફેસ મળતો/મળતી મિત્ર કદાચ એક બે દિવસ નહિ મળે તો તરત જ ફોન કરીને કે એના ઘરે જઈને ખબર અંતર પૂછી લઇએ છીએ. Virtual દુનિયામાં કોઈ વાર ભય રહે છે કે કદાચ આપણાં નિખાલસ concerns ની કોઈ ગેરસમજ તો નહિ થાય ને? અને એ બીકે થોડું communication ઓછું થવાની સંભાવના રહે છે.
  પ્રત્યક્ષ મુલાકાતમાં આ ભય થોડો ઓછો રહે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s