પ્રેમઘેલીની નાડ

નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….
કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…

સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯

5 comments on “પ્રેમઘેલીની નાડ

 1. રે ભલા….કોઈ જઈને સમજાવો એમને જરા,
  એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…

  khub saras lakho chho tame…

  Like

 2. કોઈ જઈને સમજાવો એમને જરા,
  એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…

  waah,
  1sachot vaat kahi prem ghela ne koi na avaloki shake..
  prem ma padeli vyakti potana pan kahaya ma nathi hoti..
  🙂 u r so swt..d..!

  Like

 3. ક્યા મલે જિંદગી નું સરનામુ
  ક્યા મલે ચાંદની નું સરનામું
  દરિયો હમેશા ખોઇ નાખે છે એની વહાલી નદી નું સરનામું
  નથી હોતુ સાથ પ્રારબ્ધ હમેશા
  મે પણ ખોયુ છે મારી પરિ નુ સરનામુ
  અને છેલ્લે કોઇ આપે તો શી રીતે આપે
  સ્વાસ ટુટ્યા પછી નુ સરનામુ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s