સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,

સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય…

સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટોબર,૨૦૦૯

4 comments on “સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,

 1. અરે વાહ, મને આ રચના ખુબ ગમી.
  આશા કે તારા અરમાનો સોનેરી રહે કાયમ ,

  Like

 2. સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
  તુ મળે અને દિ’મારો ઉગે,
  તું બીછડે અને મારી રાત થાય.
  ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
  તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય

  hmmm chand j game che to surya sathe kyathi nisbat thay…..!!!! kharune
  chand jetlo mitho lage che atlo surya kem nathi lagto dear……….??
  chandddd jevi koi vastu kadach kavi kavyatrione nahi pasand hoy… nice poem…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s