તાળો પછી ક્યાં મળે ??

જવાબદારી વણમાગી મળે,સહેલાઈથી હક ક્યાં મળે છે અહીં,
આપ-લે નો દાખલો જ ખોટો મૂકો તાળો પછી ક્યાં મળે અહીં…

સ્નેહા-અક્ષિતારક.
૪થી ઓક્ટોબર,૦૯.

Advertisements

6 comments on “તાળો પછી ક્યાં મળે ??

 1. સાચે જ અહિં આપણા જેવાના મગજમાં આ બધા સમીકરણો બેસશે જ નહિ, ટપ્પો નહિ પડે આપણા જેવાને 🙂

  Like

 2. આપ-લે નો દાખલો જ ખોટો મૂકો તાળો પછી ક્યાં મળે અહીં…

  ha saache kyaarek aakha jivan na dakhala pan khota mandaai jay che..
  nice lines !

  Like

 3. woow a jakas che…….
  સહેલાઈથી હક ક્યાં મળે છે અહીં,…..
  kaik kahu to
  hak madi gayo to hato
  pan hak apyo to nahi
  to me chodi didho maro pan hak…
  jid to mari pan hati te.
  jo ape to j lav .
  baki hu leva ma manti nathi.
  apat to sodo kari nakhat.

  Like

 4. જવાબદારી વણમાગી મળે,સહેલાઈથી હક ક્યાં મળે છે અહીં,
  આપ-લે નો દાખલો જ ખોટો મૂકો તાળો પછી ક્યાં મળે અહીં…

  કેટલી સાચી વાત !

  જીવનનાં ગણિતની એકજ શરત છે. બધી જ ગણતરીઓનાં અંતે ભાગાકાર થાય ત્યારે શેષ ન વધવી જોઈએ ! અને તેના કરતા પણ વધુ સાચી વાત કહું ?
  જીવનનું ગણિત ક્યાં સહેલું છે ? લાખ ગણતરીઓનાં અંતે જો “તું” ન જ મળ્યો તો દાખલો તો ખોટો જ ને ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s