સ્નેહ-ગાંઠ

ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…

સ્નેહા-અક્ષિતારક,
૨૬-૮-૦૯.

Advertisements

5 comments on “સ્નેહ-ગાંઠ

 1. એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…bahu j saras vat ane saralata thi kahi

  Like

 2. ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
  લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
  vah khub sundar…………
  aa ganth ma bandhavavanu game j ne!!!

  હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
  એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
  aatlej to sneh ni sneha ni ganth ma bandhaya chie ame….

  aam ju to romantic
  ….. n sathe sathe divya anubhuti pan maletevi sundar rachna……

  Like

 3. ama sneha-ganth vali vaat adbhoot chhe di…tame aa banne rachna ne agal na vadhari shako?? kem k banne kharekhar adbhoot chhe..

  Like

 4. એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…

  HUMMM..sneh ni ghaanth reshshma ni hoy to pan atut ho che ne didi..
  🙂
  sundar pankti..

  Like

 5. વાહ ! કેવી લાગણી ભીની રચના !

  ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
  લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
  હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
  એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…

  હાથ પસવારીને હેતથી સ્પર્શતા થતો રોમાંચ કેટલો આહ્લાદક હશે ?
  એ લાગણીનાં ફુલોની મહેકનું વર્ણન થઈ શકે ખરું ? કદાચ કંઈક આવી જ દશા હશે…

  ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા અમને કેવી લાગી ?
  અમને શું ખબર ? હજુ પહેલાં ઘૂંટનો નશો જ ક્યાં ઊતર્યો છે ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s