મજબૂરી

ના બહુ સતાવ રે આમ મને,
મારી મજબૂરી બહુ કાતિલ છે.
નહી હોય તારી પહોંચ જયાં,
એમ હ્રદય સોંસરવી ઉતરી જશે…

સ્નેહા-અક્ષિતારક,
૧-૧૦-૦૯

Advertisements

10 comments on “મજબૂરી

 1. નહી હોય તારી પહોંચ જયાં………vah!!
  saras rachanao bani rahi chhe.
  Abhinandan.

  Like

 2. એમ હ્રદય સોંસરવી ઉતરી જશે…

  aap na shabodo utari ne man sudhi pahochi jaay che..
  🙂
  u r d best !my der D !

  Like

 3. ના બહુ સતાવ રે આમ મને,
  મારી મજબૂરી બહુ કાતિલ છે…

  hummm,waah dear..1dam saras lakhyu che..[:)]

  Like

 4. મારી મજબૂરી બહુ કાતિલ છે.
  નહી હોય તારી પહોંચ જયાં,
  hmmmmm banne lines to hriday sosarvi utri jay che……

  Like

 5. ક્યારેક મારાં હ્રદયમાં એક નજર નાખીને જોઇ લે.મારા હ્ર્દય સોંસરવા ઉતરેલા તારી નજરોના તીરના નિશાન છે..

  Like

 6. નહી હોય તારી પહોંચ જયાં,
  એમ હ્રદય સોંસરવી ઉતરી જશે
  wooow jakas.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s