તો કેમ…….

દુ:ખ ની યાદો ભૂંસી નખાતી હોત તો કેમ,
સુખની રેખાઓ નવી બનાવી શકાતી હોત તો કેમ…?

સ્નેહા-અક્ષિતારક.
(જસ્ટ એમ જ લખાઇ ગયું હમણાં)
(૧૨/૦૮/૨૦૦૯)
(સવારે ૭:૦૦ વાગે)

7 comments on “તો કેમ…….

  1. એટલે જ તો આ હથેળીની રેખાઓ આપના હાથમાં હોવા છતાં આપણી નથી હોતી. 🙂

    Like

  2. sneha aa khub saras che
    pan
    hu ek vat kahu dear
    jo dukh ni rekha aapde navi banavi sakta hot to kem..
    ketli nani ane patli banavat ne ..[:)]

    Like

  3. કાં તો સુખની રેખાઓ વધુ લાંબી બનાવી દેત કેમ દીદી, જેથી પેલી રેખા નાની થઈ જાય.

    Like

  4. સુખની રેખાઓ નવી બનાવી શકાતી હોત તો કેમ…?

    HUMMM…DER TO MAZA KAI OR HOT[:D]
    GOOD1.

    Like

  5. jo sukh ni rekha navi banavi sakati hot ……..to ???????? manas sukh pachhal pagal na thayi jat ?? opan dukh ni yado jarur bhusi sakay………….

    tamari aa aantarik jivan ni feelings lage che ?????????

    Like

  6. :ખ ની યાદો ભૂંસી નખાતી હોત તો કેમ,
    સુખની રેખાઓ નવી બનાવી શકાતી હોત તો કેમ…?

    koi evo kalakar made je avi rekha chitri apto hoi to…
    nice che ana parthi poem lakvanu man thai tevo mudo che.dear keep it
    so nice che.

    Like

Leave a comment