સઘળું યે તુજને અર્પણ

arpan tujne sajan

મારો અહં,
મારો પ્રેમ,
મારુ માન-સન્માન,
મારી મર્યાદાઓ,
મારી ખુશી,
મારા સંસ્મરણો,
મારી પૂજા-મારી અર્ચના,
મારા સોનેરી શમણાંની સુંવાળી ઘડીઓ,
મારા શ્વાસો-શ્વાસની હુંફાળી ગરમી,
સઘળું યે તુજને અર્પણ સાજન…….

સ્નેહા-અક્ષિતારક,
૧૫-૬-૦૯
૭.૦૦ સાંજના

Advertisements

8 comments on “સઘળું યે તુજને અર્પણ

  1. that’s good SnehaajI……..

    વાંચવાનું જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ થાતું ગયું – આમાં તો “મારું – મારું” થાય છે; પણ નહી, છેલ્લે તો તમે સર્વસ્વ અર્પણ કરી દીધું………………..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s