પડળો

આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
એ પડળો દૂર કરું છું આજે.
સ્નેહા-અક્ષિતારક
૨૦-૪-૦૯

Advertisements

6 comments on “પડળો

 1. મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
  ekdam saras vat,,
  keep it.

  Like

 2. આત્માને સ્નાન કરાવું છું,
  ભીતરની સફાઈ કરું છું,
  મોહ-માયાનો કચરો સંઘર્યો છે,

  atama ne safa karo pane moha maya no kacharo nahi dure thai koieak gnani je dura kari sake

  Like

 3. આત્માને સ્નાન કરાવું છું,
  ભીતરની સફાઈ કરું છું,
  મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
  એ પડળો દૂર કરું છું આજે.

  વાહ ! વાહ ! કેટલી સુંદર રચના ! સવાલ એ જ છે કે ઈશ્વરને તો પ્રગટ થવું જ છે. પરંતુ આપણે જ તેને કેટલા બધા પડળ ની નીચે ઢબૂરીને બેઠાં છીએ ! એક વાર મે પણ તેને આ જ વાત પૂછી હતી…

  “આ જીવન કેટલું બધું લાંબું છે ઓ પ્રિયતમ ! આખરે તો તારાં મિલન માટેની જ આ બધી મથામણને ?” “નાં…નાં…આ તો મારે તને “હું” બનાવવો છે ને “તું” બનતો નથી તેની બધી મથામણ છે !” પ્રિયતમે હંસીને કહ્યું !

  Like

 4. Finally , This is the answer,
  Amazing, you asking the question
  And giving answer somewhere else…

  Saras chupa chupi rame che !!!!!
  So nice answer.

  સ્વાભિમાન કે અભિમાન — POST ni vat karu chu.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s