તારી પ્રીતના કર્જ


તારી પ્રીતના અઢળક કર્જ છે હજી મારે,
કહી દે કેટલાં આંસુ ઉધાર છે હજી મારે..
સ્નેહા-અક્ષિતારક
૧૭-૪-૦૯