સમયને મોચ

સમયને આજે જાણે મોચ આવી ગઈ છે,
જોને…
તારી યાદની ઘડીઓમાં લંગડાઈને ચાલે છે.
સ્નેહા-અક્ષિતારક
9-4-09

2 comments on “સમયને મોચ

 1. [blue][b]સમય શું કરે બિચારો એક્લો દોડે છે,

  હાંફી રહયો છે સમય ,

  કોઇક દુઆ તો કરો ,

  સ્નેહા ની વાત સાચી છે,

  એક્લો દોડી ને , લંગડાઈ રહ્યો છે સમય

  Like

 2. shu kahu yar,,,tu maru bheju khalas kari nakhe che..aa vachine be min..mare mathu pakdine besi javu padiyu…ke aa sneha kya pahochshe..eni kalpana shakti kya lai jashe ene..
  samay ne lagdato kari nakhiyo shu kam??to tari yad ma…gr888 yar…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s