તારા નામનું રટણ

સૂતાં પહેલાં તને યાદ કરું છું,
સવારે ઊઠીને તને યાદ કરું છું,
એક તારા નામ ના રટણે,
રોજ ભગવાનને નારાઝ કરું છુ.
સ્નેહા-અક્ષિતારક
૧-૪-૦૯

4 comments on “તારા નામનું રટણ

 1. એક તારા નામ ના રટણે,
  રોજ ભગવાનને નારાઝ કરું છુ…

  ketala pavitra prem ni rajuaat..
  goooooood 🙂
  snehaji aamj saras saras lakhata rahe jo..

  Like

 2. સુંદર વિચાર — મને લાગે છે કે ઇશ્વર પણ એ નારાજગીમાં ખુશ થતો હશે એમ વિચારી ને કે એ નામનું રટણ પણ ઇશ્વર મનન જ બની રહે છે
  જ્યાં પવિત્ર પ્રેમ પાંગરી રહ્યો છે.

  જય

  Like

 3. એક તારા નામ ના રટણે,
  રોજ ભગવાનને નારાઝ કરું છુ

  good one

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s