કમોસમી વાવાઝોડું

મારા અડધા કાચા-પાકા સપનાઓ
જે લાગણીના વ્રુક્ષ પર પ્રેમથી ઝુલતાં હતા,
પોતાના પરિપકવ થવાની રાહ જોતાં હતા.
એક મધઝરતા રસની આશાના અરમાન લઈને
શાંતીથી મંદ-મંદ સમીરે ડોલતા હતા.
કાલે આવેલાં કમોસમી વાવાઝોડાએ
નકરા બેશરમ થઈને,
એ સઘળું ય એક જ થપાટે વિખેરી ને
ધૂળધાણી કરી નાખ્યાં……

સ્નેહા-અક્ષિતારક
૨૩-૦૩-૦૯
૧૨.૩૦સવારનાં

Advertisements

8 comments on “કમોસમી વાવાઝોડું

 1. કાલે આવેલાં કમોસમી વાવાઝોડાએ
  નકરા બેશરમ થઈને,
  એ સઘળું ય એક જ થપાટે વિખેરી ને
  ધૂળધાણી કરી નાખ્યાં……

  hu nishbad chu shu kahu..
  bus vichaare chadigai..
  aap gr8 cho…der…!

  Like

 2. Nice

  સમયનુ વાવાઝોડુ કોઇને બક્ષતુ નથી એનુ સારી રીતે નિરૂપણ કર્યુ છે આપે…..

  You keep it up…

  Like

 3. તાજેતરની ઘટનાને અનુરુપ ખુબ જ સુંદર રચના…

  Like

 4. બહેન,
  આમ થાય ત્યારે મન આમ જ પ્રતીક્રીયા કરે. અને એટલે જ તો

  है सबसे मधुर वो गीत
  जिन्हें हम दर्दके सूरमें गाते हैं ।

  પણ આંધી અને વાવાઝોડાં જીરવવાની, તેનો પ્રતીકાર કરવાની અને સબળતા કેળવવાની તક પરમ તત્વ આપણને આપે છે..
  એમ ગણીએ તો ?
  ફીનીક્સ પક્ષીની વાત ખબર છે ને?
  આમીન…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s