દિલને આજે ખાલી ચડી ગઈ છે,
સમજણશક્તિ કાચી પડી ગઈ છે,
થોડી મધુરી યાદો મોકલાવ તારી કે
જિંદગી આજે રઝળાટે ચડી ગઈ છે….
સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮
દિલને આજે ખાલી ચડી ગઈ છે,
સમજણશક્તિ કાચી પડી ગઈ છે,
થોડી મધુરી યાદો મોકલાવ તારી કે
જિંદગી આજે રઝળાટે ચડી ગઈ છે….
સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮
Dear,
Sneha
bahu ja sundar karya kari rahya cho tame.
tamara vicharo to bahu ja saras che..
aam ne aam chalso to bahu jaldi
koik mashhur kavi bani jasho…….
Your’s Fan
vipul
LikeLike
સ્નેહા કેટલા વખાણ કરુ તારા યાર…થાકી ગઈ હું..
ક્યાં છુપાવી ને રાખ્યું હતુ આ બધુ યાર..
મશહુર થાય તો મને ભુલી ન જાતી ..શું????
LikeLike
wow….!!!
excellint …..!!!!
how can u inagine like tht …..!!!
how can u find this beautiful guj words ?? a m also gujarati but i cant ….
so keep it up And v best of luck 4 ur future….
LikeLike