અમારી ધડકન હવાને સ્પર્શી ગઈ,
એક મ્રુદુલ સુરીલો રાગ છેડી ગઈ,
પંચાગે ગણત્રી તો અમાસની હતી,
ચાંદ તણી આ ઝાંખી કોની ઉપસી ગઈ???
સ્નેહા- અક્ષિતારક
૨૨-૧૨-૦૮
Jan
20
2009
અમારી ધડકન હવાને સ્પર્શી ગઈ,
એક મ્રુદુલ સુરીલો રાગ છેડી ગઈ,
પંચાગે ગણત્રી તો અમાસની હતી,
ચાંદ તણી આ ઝાંખી કોની ઉપસી ગઈ???
સ્નેહા- અક્ષિતારક
૨૨-૧૨-૦૮
prem prem ni abhi vyakti anokhi
LikeLike
પંચાગે ગણત્રી તો અમાસની હતી,
ચાંદ તણી આ ઝાંખી કોની ઉપસી ગઈ???
તમે પણ ગણત્રી કરીને આ રચના બનાવી હોય તેવુ લગે છે !
ખુબ જ સરસ
LikeLike
સુંદર …. keep it up..!
LikeLike
ખુબ સરસ સ્નેહા..
ગણત્રી ને બદલે એ જ તો સાચ્ચો કવિ
LikeLike