ખબર જ ના રહી

ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,
મધઝરતી બોલીએ મારા શાન-ભાન ખોઈ ગયું,
એક નજર નાખી હૈયું સમૂળગું પીગળાવી ગયું,
લાગણીનાં એક નવાનવાઈના રંગે રંગી ગયું.

સ્નેહા-અક્ષિતારક

5 comments on “ખબર જ ના રહી

  1. લાગણી નો રંગ તો જેને લાગ્યો હોય એ જ સમજે….અને એ નશો પણ અલગ જ હોય છે…

    ખુબ સરસ સ્નેહા..

    Like

  2. ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,

    Khub j saras rachna che. Tame saras lakho cho. bas aavi j rite lakhta raho.. ane ha hu totally sahmet chu neeta didi ni vaat par.
    Keep it up Sneha.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s